પી. પી. માણીયા હોસ્પિટલ

 • ppmaniyacashless@gmail.comઅમને તમારી ક્વેરી ઇમેઇલ કરો

 • +૯૧- ૯૯૭૯૦૯૩૯૩૬સોમ - શનિ: ૯:૦૦ - ૧૮:૦૦

હોસ્પિટલ વિશે

અમે હંમેશા લોકોની કાળજી રાખીએ છીએ

હવે દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જવાની જરૂર નથી
છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હીમાં ફરજ બજાવતા ડોકટરો સુરત ખાતે ઉપલબ્ધ છે

સૌપ્રથમવાર વરાછામાં અત્યંત આધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સુસજજ હોસ્પિટલ સ્ત્રીરોગ, પ્રસુતિ ગૃહ અને બાળરોગોની સારવાર એક જ સ્થળે...
- મેડીકલેમ તથા કેશલેશ ની સુવિધા.
- 24x7 ઈમરજન્સી, એમ્બ્યુલન્સ, લેબોરેટરી તથા મેડીકલ સ્ટોરની સુવિધા.

હોસ્પિટલ વિભાગો અને સેવાઓ

અમે હંમેશા લોકોની કાળજી રાખીએ છીએ

નવજાત શિશુ તથા બાળ વિભાગ
 • નવજાત શિશુ તથા બાળ વિભાગ (જન્મ થી ૧૮ વર્ષના બાળકો માટે...)
 • બાળકોની ઈમરજન્સી સારવાર 24*7
 • બાળકો માટે અલગ આઈ.સી.યુ. (Level II PICU) અને નવજાતશિશુ માટે કાચની પેટી (Level II NICU) ની સુવીધાઓ.
 • અતિ બીમાર બાળકો માટે ૨૪ કલાક એડવાન્સ વેન્ટિલેટરની સુવિધા (HFOV, Convetional Ventilator, BiPAP, CPAP, HHFNC)

એપોઇન્ટમેન્ટ માટે કૉલ કરો

+૯૧- ૯૦૯૯૯૭૯૯૭૬ +૯૧- ૯૯૭૯૦૯૩૯૩૬
પ્રસુતિ ગૃહ અને સ્ત્રીરોગ વિભાગ
 • અદ્યતન સુવિધા તથા નવી ટેકનોલોજી થી સુસજજ પ્રસુતિ ગૃહ અને ઓપરેશન થીયેટર.
 • નોર્મલ ડીલીવરી, પેઇનલેસ (દુ:ખાવા રહિત) ડીલીવરી, ઇન્સ્ટુમેન્ટલ ડીલીવરી (વેક્યુમ તથા ફોરસેપ્સ), સીઝેરીયન ડીલીવરીની સુવિધા.
 • સ્ત્રીઓને લગતા દરેક પ્રકારના રોગો નું નિદાન તથા સારવાર.
 • ગર્ભાશયની કોથળી ના તમામ ઓપરેશન (ટાંકાવાળુ અને ટાંકાવગરનુ દૂરબીન થી થતુ))
 • ગર્ભાશયની ગાંઠ, અંદશાયની ગાંઠ અને ગર્ભાશયના સોજાની સારવાર.
 • સરકાર માન્ય ગર્ભપાત કેન્દ્ર (MTP)
 • કુટુંબ નિયોજનનુ ઓપરેશન (દૂરબીનવાળું અથવા ટાંકાવાળું)
 • બંધ નળી ખોલવાના ઓપરેશન (દૂરબીનવાળું અથવા ટાંકાવાળું)
&nbps;
 • અડવાન્સ લેપ્રોસ્કોપી તથા હિસ્ટ્રોસ્કોપીના (દૂરબીન થી તથા) ઓપરેશન
 • કોપર-ટી (આંકડી) મુકવાની સુવિધા (હોર્મોનલ તથા નોન-હોર્મોનલ)
 • વંધ્યત્વ નિવારણ (ઇન્ફર્ટીલીટી સેન્ટર) તથા
 • કુત્રિમ વીર્યદાન (IUI)
 • રજોનિવૃતિ (Menopause) ને લગતી તમામ સમસ્યાઓની સારવાર
 • સોનોગ્રાફી સેન્ટર
 • બાળકોના ધબકારા (Fetal Monitoring) માપવાની સુવિધા.

એપોઇન્ટમેન્ટ માટે કૉલ કરો

+૯૧- ૯૦૯૯૯૭૯૯૭૬ +૯૧- ૯૯૭૯૦૯૩૯૩૬

સુવિધાઓ

બાળકો ના નિષ્ણાંત

ડો. નિલેશ પી. મણિયા એ બાળકો ના સુપર સ્પેશિયાલિસ્ટ. અને અનુભવ ધરાવતો સ્ટાફ તેમજ પીડાટ્રીશયન ની રેગ્યુલર વિઝિટ

સ્ત્રી રોગ ના નિષ્ણાંત

ડો. ઉષા એન મણિયા એ સ્ત્રી રોગ ના નિષ્ણાંત ડૉક્ટર તેમજ અનુભવ ધરાવતો સ્ટાફ અને ગાયનેકોલજીસ્ટ, અને સુવિધા થી સજ્જ પ્રસુતિ ગૃહ

24×7 સર્વીસ

હોસ્પિટલ સ્ટાફ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ 24×7 કોઈ પણ ઇમરજન્સી માં હાજર

એમ્બ્યુલન્સ

સુવિધા અને મશીનરી થી સજ્જ એમ્બ્યુલન્સ દરેક પ્રકાર ની ઈમરજન્સી માં હાજર

ડૉક્ટર્સને મળો

અમે હંમેશા લોકોની કાળજી રાખીએ છીએ

ડો. નિલેશ પી. માણીયા

M.B., D.Ped., FIAP, IDPCCM, FPCC (Delhi)

બાળ તથા નવજાત શિશુના રોગોના નિષ્ણાંત અને બાળકોના આઈ.સી.યુ ના સ્પેશીયાલીસ્ટ
અનુભવ:
 • બી.એલ. કપુર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ (દિલ્હી)
 • એપોલો હોસ્પિટલ (દિલ્હી)
 • જી.બી. વાઘાણી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ (સુરત)
 • સમર્પણ જનરલ હોસ્પિટલ (સુરત)
 • ચિરાયુ જનરલ હોસ્પિટલ (સુરત)
ડો. ઉષા એન. માણીયા

DNB (Obst & Gyn), MBBS, F.MAS (Delhi)
Training in UltraSound (FOGSI)

સ્ત્રીરોગ, પ્રસુતિ અને વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત
અનુભવ:
 • એપોલો હોસ્પિટલ (દિલ્હી)
 • હોલી ફેમેલી હોસ્પિટલ (દિલ્હી)
 • વર્લ્ડ લેપ્રોસ્કોપી હોસ્પિટલ (દિલ્હી)
 • લોખત હોસ્પિટલ (સુરત)
 • સુરત ડાયમંડ હોસ્પિટલ (સુરત)

મુલાકાત માટે સમય ફાળવો

અમે હંમેશા લોકોની કાળજી રાખીએ છીએ

સૌપ્રથમવાર વરાછામાં અત્યંત આધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સુસજજ હોસ્પિટલ સ્ત્રીરોગ, પ્રસુતિ ગૃહ અને બાળરોગોની સારવાર એક જ સ્થળે...

પી. પી. માણીયા હોસ્પિટલ

સી -1, ગણેશ કોલોની, હંસ સોસાયટી ની સામે, બરોડા પ્રિસ્ટ પાસે, વરાછા મેઇન રોડ, સુરત, ગુજરાત, ઇન્ડિયા.

 • ખોલવાનો સમય
  ૧૦:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી
  ૦૫:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી
 • રવિવાર :
  ૧૦:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી
 • ppmaniyacashless@gmail.comઅમને તમારી ક્વેરી ઇમેઇલ કરો

 • +૯૧- ​૯૯૭૯૦૯૩૯૩૬સોમ - શનિ: ૯:૦૦ - ૧૮:૦૦